સિંહ તમારી રાશિવળોનો પ્રભાવ-શ્રેષ્ઠતા સ્વયં જ સિદ્ધ થાય છે. મહેનત કે હિમંત વગર કોઈ કાર્ય શક્ય નથી હોતુ. બીજા તમારાથી ભયભીત જ રહે છે. તમારા વિચાર કાર્યોની છાપ તેમમા પર બની રહે છે. કાયની પૂર્ણતા સુધી તમે ખુદ પર તનાવ, દબાવ બનેલ જ રહે છે. બીજને તમારા જીવનજ્ઞાપન મહેનત, પરિશ્રમની કોઈ કલ્પના નથી થતી. વૈચારિક જિદ્દતા, સૈદ્ધાન્તિક પ્રવૃત્તિ, સ્વાવલંબન અને સ્વાભિમાનવશ ઘણીવાર પરેશાની દુ:ખ ઉઠાવવુ પડે છે. માનસિક-શારિરીક થાક બનેલ રહે છે. કોઈપણ સ્થિતિમાં સાહસ, સંયજને મહત્વ આપો છો. વાસ્તવિકતા, સત્યતાથી મોઢુ ન ફેરવશો. ખુદને વિચાર-અનુભવ સ્થિતિને જોઈને જ કાર્ય કરો છો. પ્રતિષ્ઠા, સન્માન પ્રત્યે સજાગ રહો છો. આત્મવિશ્વાસનો ગુણ સ્વભાવમાં ખૂબ રહે છે. આ કારણે કોઈ પણ ક્ષેત્ર ભલે જ્ઞાન, આધ્યાત્મ, સંસ્કૃતિ, રાજનીતિ, પરિવારને જ નિર્ણય ક્ષમતા ઘણી સારી રાખે છે. બીજા મુદ્દા પર ઉત્તમ માર્ગદર્શાન આપવાની પ્રવૃત્તિ તમારામાં રહે છે. ખુદની બાબતોમાં ક્યારેક એકલતા અનુભવો છો. બીજાના મુદ્દા પર ઉત્તમ માર્ગદર્શન આપવાની પ્રવિત્તિ તમારામાં રહે છે. ખુદના બાબતોમાં ક્યારેય એકલતા અનુભવો છો. કોઈ સમય સ્થિતિમાં જીવનભરનુ કાર્ય સહયોગનુ માપદંડ સામે આવે છે. કડવા અનુભવ, બીજાનો સ્વાર્થ, મતલબનો પ્રેમ-સ્નેહ જુઓ છો. પરંતુ પછી તમારા કર્મો સાથે જોડાય જાવ છો. બીજાનુ કષ્ટ, ખુદની તકલીફ આગળ વધુ રાખો છો. કોઈ ગુણોને કારણે આંતરિક ક્રોધ, અસંયમ, પશ્ચાતાપ, દબાય જાય છે અને નવા કાર્ય પડકાર, જવાબદારી સ્વીકાર કરો છો. વ્યવ્હારિક અને ભૌતિક ઘરા પર તમારી સ્થિતિ, માનસિકતા શ્રેષ્ઠ રહે છે. વિવેક, ધૈર્ય, સામર્થ્યતાનો ઉપયોગ વધુ શક્ય છે. શનિની સાઢાસાતીનો છેલ્લો પડાવ ચાલુ છે. જે ઓક્ટોબર 2011 સુધી રહેશે. જોકે આનાથી લાભ થશે. વર્ષભર શનિનુ ગોચર ભ્રમણ હિતમાં રહેશે. પરંતુ અનિશ્વિતતાથી નહી રહી શકો. ધારણા-વિચાર સફળતા માટે તર્ક અને ઈમાનદારીથી પ્રયત્ન કરવા પડશે. ગુરૂ મે-11 સુધી આઠમા રહેશે, જે વ્યવ્હારિક દ્રષ્ટિથી કષ્ટપ્રદ રહેશે. આ વર્ષે મુશ્કેલીઓ ઓછી રહેશે, પરંતુ નવી બનશે. વધુ વિશ્વાસ, ભરોસો, બેફિકર થઈને નહી રહી શકો. પરિણામોની ચિંતા, વિચાર કરવાને બદલે મહેનત, પરિશ્રમ, ઈમાનદરી, સહયોગને મહત્વ આપવુ પડશે. વ્યવ્હારિક શ્રેષ્ઠતા સ્વભાવમાં પોતીકાપણું રાખો. તમારી મૂળ કાર્યકુશળતા, ઓળખને બ બદલશો. હિમંત, સાહસ, આત્મવિશ્વાસની કમી નહી રહે. આને જ આધાર બનાવો. બધુ મળીને આ રાશિવાળાઓએ સાવધા તો રહેવુ જ પડશે. સંઘર્ષને અપયશ નથી કહી શકતા. વેપારીઓ માટે આ વર્ષ ઘણા ઉતાર-ચઢાવવાળુ રહેશે. જવાબદારી, જમાનતના કામોથી બચો. સાહસ, લોભ,લાલચ રોકાનમાં સીમિત રાખો. વચનબદ્ધતા રાખવી પડશે. કાયદાના સરકારી કામકાજથી બચો. એકાએક વિકટ પરિણામને સમસ્યા ન બનવા દો. મહિલાઓને થોડી વધુ સક્રિયતા રાખવી પડશે આર્થિક બાબ્તે સાંમજસ્ય રાખવુ પડશે. પારિવારિક સ્થિતિને સાચવવી પડશે. વધુ સ્વાભિમાન, અથવા ખોટી પ્રતિષ્ઠાના પ્રદર્શનથી બચવુ પડશે. પરિશ્રમ, નોકરી, રોજગારમાં સંયમ, શાંતિ-સંતોષથી આગળ વધવુ યોગ્ય રહેશે. જેમા નિયમિતતા રહેશે. નુકશાન પણ ઓછુ થશે. વિદ્યાર્થીઓએ અત્યારથી જ પોતાનો અભ્યાસ નિયમિત યોજના મુજબ બનાવવો જોઈએ. ત્યારે જ ધારેલા પરિણામ અને પ્રતિસ્પર્ઘાત્મક યશ મળશે. ઉદ્દેશ્ય લક્ષ્યને મેળવી શકશો. આ વર્ષે ચંચળતા વધશે. ફક્ત વિશ્વાસ, ભરોસો કે આળસમાં સમય પસાર ન થાય તેનુ ધ્યાન રાખો. અંત સારો તો બધુ સારુ. શિવજી અને હનુમાનજીની આરાધના કરો. માતા-પિતા, વડીલોના નિયમિત આશીર્વાદ લ ઓ. જો સાત્વિકત રાખશો તો ગ્રહોની કૃપા પણ બરાબર કામ કરશે.