કર્ક રાશિ સ્વામી ચંદ્ર છે. ચંદ્રમાં જે રીતે પોતાની નિયમિત સ્થિતિ બદલે છે. કમોવેશ તમારી રાશિવાળામા ચંચળતા રહે છે. નિરંતર ચિંતન વિચાર કરતા રહો છો. એક જેવા જીવનયાપન અથવા બીજાના અનુરૂપ પ્રતિસ્પર્ઘાત્મક જીવનની ઈચ્છા રાખો છો. પ્રેમ, સૌહાર્દતા, ઈમાનદારીને કારણે બીજા તરફથી પશ્ચાતાપની સ્થિતિ બને છે. વાતાવરણનો પ્રભાવ જલ્દી પડે છે. માનસિક, સહિષ્ણુતા પણ રહે છે. આંતરિક, ક્રોધ, ચિડચિડાપણું ઘણી બાબતો તણાવ સુધી વિચાર બનાવી લો છો. સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણ અથવા વિચારો પર અડગ નથી રહી શકતા. વાસ્તવિકતાથી મોઢું ફેરવી લેવુ શક્ય નથી. તમારી ભાવના, ચેહરો, વિચારોથી બીજા તમને સહજતાથી ઓળખી લો છો. વ્યવ્હાર કુશળતા તો રહે છે. મિત્રતા અને શત્રુતા બરાબર જ રહે છે. તમને અંદરથી સમજવા સહેલા નથી. કાર્ય શૈલીમાં ફેરફાર રહે છે. જવાબદારી કાર્યનુ નિર્વહન સજગતાથી કરે છે. અપમાન સહન નથી થતુ. ચંચલતાવશ મોટાભાગની સ્થિતિમાં તમારો વૈચારિક સહયોગ બીજા લે છે. સામાજિક જાતિવાદ વ્યવ્હારિકતા રહે છે. ગુપ્ત શત્રુ ઘણા રહેવાથી કામકાજમાં માનસિક અવરોધ આવે છે. બીજાના સહયોગ ભલાઈમાં તમને નુકશાન ઉઠાવવુ પડે છે. બીજાને કષ્ટ, તકલીફ તમારે માટે સહજ નથી બનતી. ઘણીવાર આ જ કારણોથી પારિવારિક-પર્સનલ ગંભીરતા ઉભી કરી લે છે. ચંચલતાવશ ગભરાટ, ભય બેચેની અનુભવ કરો છો. બીજા પર આશ્રિત રહેવુ પણ સ્વભાવમાં નથી બેસતુ. આ વર્ષ શનિનો સંપૂર્ણ વર્ષમાં સહયોગ મળશે. ગોચરમાં ત્રીજા સ્થાન પર રહેશે. ગુરૂનુ ગોચર ભ્રમણ, ભાગ્ય સ્થાન નવમા અને મેથી દસમાં સ્થાનથી ખૂબ સારુ જ રહેશે. રાહુ-મે સુધી છઠ્ઠા અને પછી પાંચમાં સ્થાન ગોચરમાં રહેશે. મંગળની મોટાભાગની સ્થિતિ પક્ષમાં રહેશે. સામાન્યત કેટલાક ગ્રહયોગની પરસ્પર ની દ્રષ્ટિ-યોગ-કષ્ટ્પ્રદ શક્ય રહેશે. વર્ષમાં આમ તો સ્થિતિ હિતકર અને પ્રતિવર્ધક જ રહેશે. પારિવારિક સુખદ-જીવનજ્ઞાપન રહેશે. ઉત્સાહ, આત્મવિશ્વાસ રહેશે. સ્થાનીક કાર્યોની રૂપરેખા બનશે. માનસિક સંતોષ, પ્રસન્નતા, પ્રભાવી વાતાવરણ રહી શકશે. વ્યવ્હારિક સંપર્ક-મેળાપ વધશે. જાતિગત સમાજીક પ્રતિષ્ઠા વધશે. સહમતી બનશે. જૂની સમસ્યાઓથી મુક્તિ રહેશે. માનસિક, શારીરિક સ્વાસ્થ્ય ટૂંકમાં ઠીક રહેશે. જવાબદારી નિબહવી શકશો, સંતાન પક્ષની પ્રગતિ થશે. વિવાહ વગેરે કાર્ય થશે. નોકરીમાં જીવનજ્ઞાપન, પ્રતિષ્ઠા પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રનો વિશેષ લાભ મળશે. વ્યવસાયિક પ્રતિષ્ઠા, સાખ, નવુ પરિવર્તન, વિસ્તાર, વિશેષ કરી શકશો. આર્થિક યોગ વર્ષમાં ઘણા સારા રહેશે. આવક વધશે, રોકાયેલો પૈસો મળશે, ધન મેળવવાના અને પ્રોપર્ટીના યોગ આવશે. લેવડદેવડની સ્થિતિઓ સુધરશે. વાહનને ખરીદી શક્ય છે. બીજાને કારણે આર્થિક મુશ્કેલીઓ ઓછી થશે. સમયનુ યોગ્ય અને સાચુ માર્ગદર્શનથી નિર્ણય લઈને સ્થાયિત્વનો પ્રયત્ન વર્ષમાં કરવો પડશે. અનુભવોથી સ્વભાવની ઉણપો સુધારો. બોલચાલ, ધારણ, નિર્ણયોની ગુપ્તતા અવશ્ય રાખો. વિદ્યાર્થીઓને આ વર્ષ પ્રગતિ, સફળતામાં રાહત, સંતોષ રહેશે. થોડી મહેનત, પરિશ્રમ, લગન, એકાગ્રતા ખૂબ આગળ લાવશે. અને કંઈક કરી શકશો. જેનો અહેસાસ, સંતોષ રહેશે. કોઈના કહેવા કરતા યોગ્ય માર્ગદર્શનથી આગળ વધો. કોઈપણ વિષય, કે અભ્યાસને સામાન્ય ન સમજશો. સમય પર ખોટી, નાસભાગ અને તેના પરિણામોથી બચો. તમારી હોશિયારી અને યોગ્યતાને ઓળખીને આગળ લાવવી પડશે. વ્યવસાયિક ઉપક્રમ તો વર્ષામાં સારુ જ રહેશે. ફક્ત નિયમિતતા રાખો. બીજાથી દગો મળે તેવી તકો ન ઉભી કરો. મહિલાઓ માટે આ વર્ષ ઠીક છે. સ્વભાવમાં સામંજસ્યતા રાખવી પડશે. નવુ પરિશ્રમ, મિત્રતા, સૌહાર્દતા રહેશે. તર્ક સંગત, ન્યાયસંગત નિર્ણય લો. ભાવાવેશથી નુકશાન શક્ય છે. પારિવારિક વાતાવરણ પોતાના જ કાર્ય-ગુપ્ત વ્યવ્હાર લેવડદેવડ સંબંધોને બગડવા ન દો. ગ્રહોનો કુલ યોગ વિપરિત સંઘર્ષતા દર્શાવે છે. જો કે બધી બાબતો સત્યતાથી આગળ આવશે. આ રાશિવાળાઓએ શિવજીની વિશેષ આરાધના કરવી જોઈએ. વિષ્ણુ પૂજા ઉપાસના પણ યોગ્ય રહેશે. આ વર્ષભરમાં તીર્થ સ્થાન પર નિયમિત જઈને સ્નાન-દાન, જપ પૂજન કરવુ વિશેષ લાભદાયક રહેશે.