પનીર સૅન્ડવિચ
સામગ્રી ઃ ૧૦ ગ્રામ તાજું પનીર, લીલા વટાણા, કાળા મરી, મીઠું, લાલ મરચું, ૧ કાંદો કોથમીર.
રીત ઃ પનીરની સાથે મટર અને કાંદા સારી રીતે બાફીને મિક્ષ કરો. તેમાં બતાવેલો બધો મસાલો પણ નાંખી દો અને આ મિશ્રણ બ્રેડની એક સ્લાઈસ પર લગાવી તેના પર બીજી સ્લાઈસ મૂકી દો અને ટોસ્ટરમાં સેકીને અથવા એમ જ સોસ સાથે ખાવ.